બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / up police filed case against a father molesting his daughters

શરમજનક / પોતાની જ દીકરીઓ સાથે ગંદુ કામ કરતો હતો નરાધમ, 9 દિકરીઓનાં બાપ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Premal

Last Updated: 05:13 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડક કાયદો અને સરકારના તમામ દાવા હોવા છતા મહિલાઓ અને બાળકોની સાથે થતા ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. ઘણી વખત તો મહિલાઓ અને બાળકો પોતાના જ કોઈ સંબંધીની ખરાબ દાનતનો શિકાર થાય છે.

  • ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની ઘટના
  • પિતા પોતાની દીકરીઓની સાથે કરતો હતો છેડછાડ
  • પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી

પિતા તેની 9 દીકરીઓ સાથે કરતો હતો છેડછાડ

આવો એક મામલો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પિતા પોતાની દીકરીઓની સાથે છેડછાડ કરતો હતો. આ મામલે દીકરીઓ દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે આરોપી અબ્બૂ જાકિર અલીની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તો બુલંદશહેર પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પત્રકાર સચિન ગુપ્તાએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી છે. તેણે લખ્યું કે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં 45 વર્ષના જાકિર અલીની 9 દીકરીઓ છે. આજે ત્રણ દીકરીઓએ SSPને ફરિયાદ કરી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે પિતા બધી દીકરીઓ સાથે છેડછાડ કરે છે, પ્રાઈવેટ પાર્ટને અડે છે અને તેની સાથે ઉંઘવા માટે દબાણ કરે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી

તો સચિન ગુપ્તાના ટ્વિટની નોંધ લઇને બુલંદ શહેર પોલીસે પણ જવાબ આપ્યો છે. પોલીસે પોતાના ટ્વિટમાં લખ્યું, યુવતીઓ દ્વારા પિતા પર લગાવવામાં આવેલા આરોપના સંબંધમાં ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પોલીસે આ મામલે માહિતી મેળવી કાર્યવાહી શરૂ કરી છે. તો એક પત્ર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણેય પુત્રીઓએ દાવો કરીને એક ફરિયાદ નોંધવાનો આગ્રહ કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ