ખરેખર ? / વેક્સિન ન લીધી તો જેલ પણ થઈ શકે છે, ભારતમાં કઈ સરકારે આપ્યા આવા કડક આદેશ?

unvaccinated staff could face jail term warns delhi government

દિલ્હી સરકાર કોરોનાની વેક્સિન નહીં લેનારા પોતાના કર્મચારીઓને કોઈ પણ રાહત આપવાના મુડમાં નથી. 15 ઓક્ટોબર સુધી વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારા કર્મચારીઓને સરકાર પહેલેથી જ 16 ઓક્ટોબરથી ઓફિસમાં ન આવવાનું કહી ચુકી છે. પહેલો ડોઝ નહીં લે ત્યાં સુધી કર્મચારીઓ રજા પર છે તેવુ માનવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ