માવઠું  / ભર શિયાળે ગુલાબી ઠંડી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા

Unseasonal rains in many districts of Gujarat amidst pink cold in full winter

હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ