અનોખો વિરોધ / રામ બોલો ભાઈ રામ! ધોરાજીમાં પલળી ગયેલા પાકની નીકળી સ્મશાનયાત્રા

unseasonal rain in dhoraji Gujarat smashan yatra for destroy crop

કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે ખેડૂતોએ નિષ્ફળ પાકની સ્માશાન યાત્રા કાઢીને તંત્ર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાની અનોખી રીત અપનાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ