નવી દિલ્હી / બિનજરૂરી સંશોધન પર હવે બ્રેક લાગશેઃ સરકારની મંજૂરી જરૂરી બનશે

Unnecessary research will now have a break: government approval will be required

સંશોધનની ગુણવત્તાની સાથે-સાથે હવે તેની ઉપયોગિતાને પણ પરખવામાં આવશે એટલે કે કોઇ પણ નવા સંશોધનને મંજૂરી ત્યારે જ મળશે જ્યારે તે ઉપયોગિતાના માપદંડ પર ખરું ઊતરશે. સરકારની આ કોશિશ દેશભરમાં થનારા એવા તમામ સંશોધન પર બ્રેક લગાવવા માટે છે, જે માત્ર શૈક્ષણિક દેખાડા માટે થતાં હોય. સમાજ કે ઉદ્યોગો માટે તેની કોઇ ઉપયોગિતા નથી. સરકારની આ પહેલને સંશોધનના ક્ષેત્રમાં એક મોટા પગલારૂપે જોવાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ