બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / unmukt chand wedding with simran khosla

વધાઇ / આ ભારતીય ક્રિકેટરે ગુપચુપ કરી લીધા 'ધાકડ ગર્લ' સાથે લગ્ન, જુઓ તસવીરો

Kinjari

Last Updated: 12:31 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાને પોતાની કપ્તાનીમાં ICC અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર ઉન્મુક્ત ચંદે સાત ફેરા લઇ લીધા છે. તેની પત્ની ફિટનેસમાં ઉન્મુક્તને પણ ટક્કર આપે છે.

  • સિમરન ખોસલા બની આ ક્રિકેટરની દુલ્હન
  • ગુપચુપ કરી લીધા બંનેએ લગ્ન
  • સોશ્યલ મીડિયા પર તસવીરો વાયરલ

કોણ છે ઉન્મુક્તની દુલ્હન
ઉન્મુક્તે પોતાના સંબંધી અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં સિમરન ખોસલા સાથે લગ્ન કરી લીધા છે. ક્રિકેટરે પિંક કલરની શેરવાની પહેરી હતી અને દુલ્હને પારંપરિક લહેંગો પહેર્યો હતો. ભારે મેક અપ અને જ્વેલરીને છોડીને તેણે લાઇટ મેક અપ અને હલકો માંગ ટીકો અને નથણી પહેરી હતી. 

 

 

કોણ છે સિમરન ખોસલા
ઉન્મુક્તની વાઇફનું નામ સિમરન ખોસલા છે અને દેખાવમાં તે કોઇ ધાકડ ગર્લથી ઓછી નથી. સિમરનનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો અને તે પોતાના પતિથી 5 મહિના અને 14 દિવસ નાની છે. 

 

 

સિમરનનું પ્રોફેશન
સિમરન ખોસલા ફિટનેસ અને ન્યુટ્રીશન કોચ છે.તે પોતાનો બિઝનેસ કરે છે અને 'Buttlikeanapricot'ની ઓનર છે. સિમરન પોતાના વર્ક આઉટ પર ધ્યાન આપે છે અને રેગ્યુલર એક્સરસાઇઝ કરીને પોતાને ફીટ રાખે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ