કોરોના વાયરસ / Unlock-3માં જૂઓ ધંધા-ઉદ્યોગો માટે કેવો હોઈ શકે પ્લાન, આ વાતોનું રાખવું પડશે ધ્યાન

unlock 3 will schools cinema halls international flights restart heres what ficci recommends

ફાઈનલ અનલોક 3નો સમય આવી ચૂક્યો છે. આ સમયે ઈન્ડસ્ટ્રી બોર્ડ ફિક્કી (FICCI-Federation of Indian Chambers of Commerce and Industry) એ ખાસ વાતો જણાવી છે. તેનું માનવું છે કે કોરોનાથી લડાઈમાં હવે કામ અને કમાણીનો ખ્યાલ રાખવો જરૂરી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, ફિટનેસ, જિમ સેન્ટરને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે ખોલવાની માગણી કરવામાં આવી છે. પરંતુ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે દેશમાં કોરોના સંક્રમણના રોજના લગભગ 50000 કેસ આવી રહ્યા છે. એવામાં ફાઈનલ લોકડાઉનની તરફ કેવી રીતે આગળ વધવું. જાન હૈ તો જહાન હૈને બેલેન્સ કેવી રીતે કરવા, કામ, કમાણીની સાથે કોરોનાની લડાઈમાં કેટલીક શરતોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ