બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Unique bird-like lights appeared in the clouds in the sky of Rajkot, people's curiosity

VIDEO / રાજકોટના આકાશમાં વાદળોની અંદર અનોખા પક્ષી જેવી લાઈટો દેખાઈ, લોકોમાં કુતૂહલ

Vishal Khamar

Last Updated: 09:40 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સાંજનાં સુમારે અચાનક જ આકાશમાં અનોખી પક્ષી જેવી લાઈટો જોવા મળતા સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. ત્યારે આ લાઈટે સમી સાંજે સમગ્ર રાજકોટ શહેરમાં ચર્ચા જગાવી હતી.

  • રાજકોટના અવકાશમાં અનોખી હિલચાલ 
  • આકાશમાં અનોખી પક્ષી જેવી લાઇટ જોવા મળી
  • આકાશમાં લાઇટથી લોકોમાં કુતુહલ 
  • સમગ્ર રાજકોટમાં જોવા મળી અનોખી લાઇટ

એક તરફ હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે સાંજના સુમારે રાજકોટનાં અવકાશમાં અનોખી હિલચાલ જોવા મળતા સૌ કોઈમાં તે જોવા માટે આશ્ચર્ય સાથે ગેલરી તેમજ ધાબે ચડી ગયા હતા. વીડિયોમાં દેખાય છે તે મુજબ અવકાશમાં વાદળોની વચ્ચે અનોખી ચીજ જોવા મળી રહી છે. જેમાં એક સાથે એક હરોળમાં પક્ષી જેવી લાઈટ જોવા મળી રહી છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું હતુ. સમગ્ર રાજકોટમાં આ અનોખી લાઈટ જોવા મળતા લોકો એકબીજાને ફોન કરીને આ અનોખી લાઈટ વિશે અનેક અનુમાનોની ચર્ચા શરૂ કરી દીધી હતી.

  

સંકળાયેલા મુદ્દાઓ

curiosity rajkot unique light અનોખી લાઈટ રાજકોટ rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ