કટકીબાજો સાવધાન / ગડકરીએ બોલાવ્યો સપાટો, કર્યુ એવું કામ કે ભ્રષ્ટાચારી સાંસદો અને ધારાસભ્યો થઈ ગયાં દોડતાં

Union minister nitin gadkari MPs MLAs bribes highway contractors

જે લોકોએ હાઈવેના કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી કરી છે તેમની હવે ખેર નથી. કેન્દ્ર સરકાર હવે આ કટકીબાજો પર કાર્યવાહી કરવાના મૂડમાં છે. આ મામલે રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતે પગલા લીધા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તપાસ એજન્સીઓને પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ