પ્રવાસ / પેટાચૂંટણીની હાર વચ્ચે અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, ભાજપના નેતાઓમાં ફફડાટ

Union Home Minister Amit Shah visit Gandhinagar

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં એક દિવસ પોતાના મત વિસ્તારમાં વિતાવશે. આજે ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યો નું લોકાર્પણ કરશે. જો કે અમિત શાહની મુલાકાત પૂર્વે સ્થાનિક ભાજપના નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ