પર્વ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, જગન્નાથ મંદિરમાં પરિવાર સંગાથે કર્યા દર્શન

Union Home Minister Amit Shah pays a visit to Jagannath Temple in Ahmedabad with his family

ઉત્તરાયણના પવન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી પહોંચ્યા હતા,, અને અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પરિવારની સાથે દર્શન કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ