શૅર માર્કેટ / બજેટથી શૅર બજારમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો, રોકાણકારોના 3.46 લાખ કરોડ રૂપિયા...

union budget 2020 nirmala sitharaman share market loss 10 year sensex nifty

ગત 1 ફેબ્રુઆરીએ નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂત, મહિલા, યુવા, વિદ્યાર્થીઓ ઉપરાંત મધ્યમ વર્ગ માટે એલાન કરવામાં આવ્યું. તો કોર્પોરેટ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. જોકે, નિર્મલા સીતારમણના આ બજેટથી શૅર બજારનું રિએક્શન ઠીક રહ્યુ નથી. પરિણામ એ આવ્યું કે, એક જ દિવસમાં રોકાણકારોના 3.46 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ