ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોવિડ 19 / PM મોદીના નેતૃત્વમાં 130 કરોડ ભારતીયો કોરોના સામે એક થઈને લડ્યાં : ગૃહમંત્રી અમિત શાહ

Under the leadership of PM Modi, 130 crore Indians fought unitedly against Korona: HM Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે બપોરે તામિલનાડુની રાજધાની ચેન્નઈ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્ય પ્રધાન કે.કે. પલાનીસ્વામી, નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ અને અન્ય મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. તમિલનાડુ ભાજપ પાર્ટીના નેતાઓએ પણ શાહનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ