ગજબ બોલિંગ! / IPL ના ઇતિહાસમાં પહેલી વખત બન્યું આવું, છેલ્લી ઓવરમાં ચાર વિકેટ અને એક પણ રન નહીં, જુઓ કોણે સર્જ્યો રેકોર્ડ

umran malik creats history makes record of 20th maiden over with four wickets

ભારતીય યુવા ફાસ્ટ બોલર Umran Malik એ તરખાટ મચાવતા Punjab Kings સામેની મેચમાં 20 મી અને આખરી ઓવરમાં એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ લીધી હતી અને એક બેટ્સમેન રનઆઉટ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ