ખુશખબર / વૈજ્ઞાનિકોએ બનાવી કોરોનાની ‘સુપર’ રસી, ઓછા ડોઝમાં પણ આપે છે ધમાકેદાર ઈમ્યુનિટી

ultra potent coronavirus vaccine developed by scientists

વૈજ્ઞાનિકોએ એવી કોરોનાની રસી બનાવી જે અનેક ગણી વધારે એન્ટીબોડીઝ પેદા કરે છે. આ રસીનાં જાનવરો પર ટેસ્ટ થયા છે અને તેના પરિણામો ચોંકાવનારા રહ્યા છે. રિસર્ચર્સમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના કેટલાક એક્સપર્ટ પણ સામિલ છે. નૈનો પાર્ટિકલમાંથી બનાવાયેલી નવી કોરોનાની રસી ઉંદરમાં એ લોકોથી અનેક ગણી વધારે ન્યૂટ્રલાઈજિંગ એન્ટિબોર્ડીઝ પેદા કરવામાં સક્ષમ છે. જે કોરોનામાંથી રિકવર થઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ