Ek Vaat Kau / શું રશિયા એકલું પડી ગયું? ચીન સાથેનો કરાર રશિયાની છે મોટી તાકાત

રશિયાએ યૂક્રેન પર હુમલો તો કરી નાખ્યો પણ હવે રશિયાને લઇને દુનિયા તેનાથી મોં ફેરવી રહી છે અને તબક્કાવાર પ્રતિબંધો લગાવી રહી છે. ત્યારે હાલ રશિયા એકલું પડી ગયું હોય તેવું દેખાઇ રહ્યું છે. પરંતુ ચીન સાથેનો કરાર રશિયાની મોટી તાકાત છે. ત્યારે રશિયાનો શું છે કરાર તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ