ખુશખબર / હોળી પર આ રાજ્યની સરકાર આપશે મોટી ભેટ! 1.65 કરોડ લોકોને ફ્રીમાં મળશે LPG સિલિન્ડર

ujjwala yojana free gas cylinder on holi 2022 know how to get benefit

યુપી સરકાર હોળી પર મફત ગેસ સિલિન્ડર આપવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં ઉજ્જવલા યોજનાના 1.65 કરોડ લાભાર્થીઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ