સોશિયલ મીડિયા / હની ટ્રેપઃ પહેલા કરી ઓનલાઈન દોસ્તી પછી કર્યો પ્રેમ, મંગાવ્યા અશ્લીલ ફોટા અને પછી થયું એવું...

UGVCL junior assistant caught honey trap in Social media

ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે ત્યારે તેનો દુરુપયોગ પણ ઘણો થવા લાગ્યો છે. કોઈને હેરાન કરવા કે બદનામ કરવાના ઈરાદાથી પણ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને લોકો ઠગાઈ કરવા લાગ્યા છે. હવે સોશિયલ મિડિયાનો ઉપયોગ હની ટ્રેપ તરીકે પણ થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો બોપલ યુજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટને યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવીને ન્યૂડ ફોટા મગાવીને ૪૬ હજાર પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે જુનિયર આસિસ્ટન્ટ પણ ફેક એકાઉન્ટ બનાવીને છોકરીઓ સાથે વાત કરતો હતો ત્યારે હની ટ્રેપમાં ફસાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ