BIG NEWS / રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાનાં ફિલ્મ નિર્માતાનું મોત, હુમલામાં સાથી પત્રકાર પણ ઘાયલ

U S Filmmaker Brent Renaud

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન અમેરિકાના ફિલ્મ નિર્માતા અને પત્રકાર બ્રેન્ટ રેનોડ (Brent Renaud) ના મોતના સમાચાર સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ