ચર્ચા / હવે શહેરોનું થશે સુવ્યવસ્થિત પ્લાનિંગ : અમદાવાદમાં 2 દિવસ અર્બન પ્લાનિંગ પર રાષ્ટ્રીય કોન્કલેવ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Two-day Urban Development Conclave begins at Ahmedabad Riverfront

નેશનલ કોન્કલેવ ઓન અર્બન પ્લાનીંગનો આજથી અમદાવાદમાં પ્રારંભ થયો અગામી દિવસોમાં દેશના શહેરોની સુ વ્યવસ્થિત પ્લાનીંગ અંગે થશે કોન્કલેવમાં ચર્ચા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ