હડતાલ /  8 માંગણીઓ સાથે ગુજરાતનાં 40 હજાર બૅન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળ, 25 હજાર કરોડના વ્યવહારને થશે અસર

Two day strike of 40 thousand bank employees of Gujarat with 8 demands

ઓલ ઇન્ડિયા બેંક એસોશિએશનના નેજા હેઠળ હડતાળ સરકારની જાહેર ક્ષેત્રની બેંકોની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં આગામી 28-29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું 

બ્રેકિંગ ન્યૂઝ