બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two amendment bills will be introduced in the Legislative Assembly today

વિધાનસભા / આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ, આ બે મહત્વના સુધારા વિધેયક રજૂ થશે, જાણો તમને કઈ રીતે પડે છે લાગુ

ParthB

Last Updated: 10:56 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ સત્રનો ત્રીજો દિવસે જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ તથા ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર રજૂ કરાશે

  • આજે વિધાનસભામાં રજૂ થશે બે સુધારા વિધેયક
  • જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ વિધેયક થશે રજૂ
  • ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિ. સુધારા વિધેયક થશે રજૂ
  • રાજેન્દ્ર ત્રિવેદી અને રાઘવજી પટેલ વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે ભાજપની નવી સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ તથા ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરાશે.

આજે વિધાનસભામાં રજૂ થશે સુધારા વિધેયક

આજે વિધાનસભાના બજેટ સત્રમાં રાજેન્દ્ર ત્રિવેદી અને રાઘવજી પટેલ ગુજરાત જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધારા વિધેયક એમ 2 સુધારા વિધેયક  રજૂ કરશે. બીજી તરફ સરકાર ઓનલાઈન ગેમ્બલિંગ અને ડ્રોન પોલિસી અંગેના વિધેયક પણ પસાર કરી શકે છે. બીજી બાજુ રખડતાં ઢોર અંગેનો કાયદાનો ડ્રાફ્ટ તૈયાર હોવાથી તે પણ વિધાનસભા ગૃહમાં પારિત કરવામાં આવી શકે છે.

બજેટસત્રના પહેલા દિવસે વિપક્ષનો હોબાળો

ઉલ્લેખનીય છે કે,  વિધાનસભાના ગૃહના બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ રાજ્યપાલે સંબોધન હાથ ધરતા કોંગ્રેસે ‘ગૃહ મંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત IPS ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના MLA ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા અને કોંગ્રેસના MLAઓએ તેમને અભિનંદન આપ્યાં હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ