સોશ્યલ મીડિયા / ટ્વીટરે પોતાના જ CEOનું એકાઉન્ટ હેક થતા આખરે આ ફિચર બંધ કરી દીધું

Twitter withdraws tweet via SMS feature after CEO Jack Dorsey hacking incident

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે SMS દ્વારા ટ્વીટ કરવાની સુવિધા બંધ કરવાનું શરુ કરી દીધુ છે. ઘણા દેશોમાં પણ તે બંધ થઇ પણ ગયુ છે. એટલે કે હવે SMS દ્વારા ટ્વીટ કરી શકાશે નહીં. ઉલ્લ્ખનીય છે કે આ ફિચરનો ઉપયોગ કરીને ગયા વર્ષે ટ્વિટરના CEO જેક ડોર્સીનું એકાઉન્ટ હેક કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ