મજાક / બજેટની ઠેકડી ઉડાવતા આ વાઈરલ મીમ્સ જોઈને હસવું રોકી નહિ શકો

Twitter spreads humor via memes on budget 2020 to deflate frustration

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2020નું બજેટ જાહેર કર્યું હતું. ભારતીયોએ આ બજેટ ઉપર પોતાની મૂંઝવણ, અકળામણ, આનંદ અથવા ક્રોધને ટ્વીટર ઉપર મીમ્સ સ્વરૂપે મૂકીને સૌને હસાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ