ટ્રોલ / ટ્વિંકલ ખન્નાએ કરી પીએમ મોદીની કૉપી? યૂઝર્સે કરી આવી કમેન્ટ

Twinkle Khanna trolls Modi ! See how

પોતાના નિવેદનો અને ટ્વિટસના કારણે મોટાબાગે ચર્ચામાં રહેતી ટ્વિંકલ ખન્નાએ એક એવું ટ્વિટ કર્યું છે જેના કારણે ચારે બાજુથી ચર્ચા થવા લાગી. ટ્વિંતલના આ ટ્વિટને પ્રધાનમંત્રી સાથે સરખામણી કરીને જોવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ