બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / twenty two students have been test corona positive in an orphnage at agripada mumbai

મહામારી / ત્રીજી લહેરનો ખૌફ, બોર્ડિંગ સ્કુલમાં કોરોના વિસ્ફોટ, 15 બાળકો સહિત 22 લોકો સંક્રમિત, તંત્રએ કરી મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 06:17 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના આગરી પાડા વિસ્તારમાં આવેલા સેન્ટ જોસેફ અનાથાશ્રમમાં રહેતા 15 બાળકો સહિત 22 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

  • મુંબઈના અનાથાશ્રમમાં 15 બાળકો કોરોના પોઝિટીવ
  • 4 નાના બાળકોને નાયર હોસ્પિટલમાં ભરતી કરાયા
  • બાકીના બાળકોને રિચર્ડ્સન એન્ડ ક્રૂડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • સાત વયસ્કોને પણ કોરોના થયો 

કોરોનાગ્રસ્ત થનાર બાળકોમાં ચાર બાળકોની ઉંમર તો 12 વર્ષથી ઓછી છે જેમને મુંબઈની  નાયર હોસ્પિટલમાં ભરતી કરાયા છે. તો 12 વર્ષથી વધારે ઉંમરના બાકીના કોરોનાગ્રસ્ત બાળકોને રિચર્ડ્સન એન્ડ ક્રૂડ્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

અનાથાશ્રમમાં કેમ્પ યોજાયો ત્યારે સંક્રમિતોની જાણકારી મળી 

અનાથાશ્રમમાં કોરોના દર્દીઓના કેસ પ્રકાશમાં આવ્યા બાદ ત્યાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં 95 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 22 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. નાયર હોસ્પિટલના ડીન ડોક્ટર રમેશ ભારમલે કહ્યું કે દાખલ બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો છે, જેની સારવાર કરવામાં આવી રહી છે.

આટલી મોટી સંખ્યામાં બોર્ડિંગ સ્કુલમાં બાળકો કોરોના પોઝિટીવ થતા બીએમસીએ આખી બિલ્ડિંગ સીલ કરી દીધી છે. 

મળતી માહિતી મુજબ, 22 માંથી 11 લોકો આ પ્રકારના છે. જેઓ 12 થી 18 વર્ષની વચ્ચે છે. આ તમામ લોકોને રિચાર્ડસન અને ક્રુડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય સાત પુખ્ત વયના લોકોને પણ આ જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ