ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Turn off the battery of the mobile as soon as possible. Turn off these 3 settings

તમારા કામનું / જલ્દી લો થઇ જાય છે મોબાઇલની બૅટરી તો ઓફ કરી દો આ 3 સેટિંગ

Last Updated: 04:30 PM, 16 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોનની બેટરી ફૂલ થવી તે આપણા માટે મહત્વની ચીજ છે. કેટલીક વાર ખોટા ટાઇમ પર આપણા ફોનની બેટરી ડ્રેન થઇ જાય છે અને આપણુ ખુબ જરૂરી કામ રોકાઇ જાય છે. કોઇ કામથી આપણે બહાર જતાં હોઇએ અને બેટરી ન હોવાથી આપણુ કામ અટકી પડે છે. ત્યારે બેટરી બચાવવા માટે લોકો ઇન્ટરનેટ ઓફ કરી દેતા હોય છે પરંતુ કેટલીક ટ્રીક છે જે અપનાવવાથી તમારી બેટરીનું આયુષ્ય લાંબુ થઇ જાય છે.

ADVERTISEMENT

  • મોબાઇલની બેટરી સેવ કરવાની ટ્રીક 
  • ત્રણ સેટિંગ ઓફ કરવાથી બેટરી ટકશે લાંબો સમય
  • બેટરી સેવર ઓપ્શન ઓન કરી દેવાથી થશે ફાયદો 

ઘણીવાર એવું થતું હોય છે કે આપણને ખબર નથી હોતી અને બેકગ્રાઉન્ડમાં કેટલીક ઍપ્સ ચાલતી હોય છે. જે વગર કારણે ડેટા ખર્ચ કરી દે છે અને સાથે બેટરી પણ વધારે પડતી યુઝ થઇ જાય છે. આ પ્રકારની ઍપ્સને સ્માર્ટફોનમાંથી અનઇન્સ્ટોલ કરી દો અથવા તો તેને સેટિંગમાં જઇને ફોર્સ સ્ટોપ કરી દો. આ સેટિંગ કરવાથી બેટરી ત્યારે જ ખર્ચ થશે જ્યારે તમે તેને ઓપન કરશો. 

તમારે સ્માર્ટફોનની સેટિંગમાં જવું પડશે ત્યાં જઇને બેટરી યુસેજ નામનો એક ઓપ્શન હશે અને ત્યાં વ્યુ ડિટેઇલ્ડ ડેટા નામના ઓપ્શનને ટેપ કરશો તો કઇ એપ કેટલી બેટરી યુઝ કરે છે તેની જાણકારી આવી જશે. 

દરેક એપમાં જઇને યુઝર તેની રિસ્ટ્રિક્શનને સેટ કરી શકે છે. 

તે સિવાય બેટરી સેવ કરવાનો એક આસાન પ્રકાર છે કે તમે બેટરી સેવર ઓન કરી દો. આ ઓપ્શન યુઝર્સને ને મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Smartsphone technology news બૅટરી મોબાઇલની બૅટરી Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ