રેસિપી / ઘરે જ બનાવી લો આ શિયાળુ વાનગી, સાંધા અને કમરના દુઃખાવા સહિત અનેક તકલીફોમાં મળશે રાહત

Try Tasty And Healthy Kachariyu at Home With Simple Recipe in Winter Season

શિયાળાની સીઝને દેખા દેવાનું શરૂ કર્યું છે. આ સમયે જો તમે અત્યારથી જ તમારી હેલ્થની કેર કરવાનું રાખશો તો તમને આખી સીઝનમાં તકલીફ નહીં પડે. આ સીઝનમાં ખાધેલા સૂંઠ, ગંઠોડા, ખજૂર, ગોળ, તલ, ઘી, સૂકામેવા અને કોપરું તમને આખું વર્ષ લાભદાયી રહે છે. જો તમે આ સરળ રીતે ઘરે કચરિયું બનાવી લો છો તો તમને અનેકગણા ફાયદા મળે છે. આ સાથે ઘરે બનાવેલું હોવાથી તે હેલ્ધી પણ રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ