શ્રાવણ સ્પેશ્યિલ રેસિપી / ઉપવાસમાં માણો આ ખાસ ફરસાણની મજા, ઝડપથી બનશે અને વધસે ભોજનનો સ્વાદ

Try Shravan Special Recipe Farali Batakavada with simple Steps

આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોવ અને છતાં ચટપટું ખાવાનું મન હોય તો તમે બટાકાનું આ ફરસાણ ટ્રાય કરી શકો છો. હા, બટાકાવડા અને તેની સાથે તીખી ચટણી. આ તમારું પેટ પણ ભરશે અને ઘરે બનાવેલા હોવાથી હેલ્થને માટે પણ કોઈ ટેન્શન રહેશે નહીં. તમે ઘરે જ સરળ રીતે ફરાળી બટાકાવડા ટ્રાય કરી શકો છો. તો જાણી લો રેસિપી અને કરી લો તૈયારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ