શ્રાવણ સ્પેશ્યિલ રેસિપી / ઉપવાસમાં મોઢામાં પાણી લેવી દેશે આ સરળ અને ટેસ્ટી ફરાળી વાનગી, આજે જ કરી લો પ્લાન

Try Farali Dahivada For Shravan Fast at Home

સામાન્ય રીતે ગુજરાતી વાનગીઓમાં એટલી વિવિધતા છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય. દહીંવડા એ એવી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ હોય છે. આજે આપણે વ્રતમાં ખવાય તેવા મોરૈયાના દહીંવડા બનાવીશું. જેનાથી તમને થોડો ખટમીઠો અને તીખો ટેસ્ટ પણ મળશે અને પેટ પણ ભરાશે. તો નોંધી લો મોરૈયાના દહીંવડાની ફરાળી રેસિપી અને કરી લો તૈયારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ