નમસ્તે ટ્રમ્પ / 2200 બસ ટ્રમ્પની ભીડના મહેમાનોની વ્યવસ્થામાં, અપડાઉન કરતા લોકોને જે મળે તેમાં જવું પડશે ઘરે!

Trump visit ahmedabad motera stdium 2200 st bus Arrangement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને લઇ જવા અને મુકવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકોને લાવવા માટે ST બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. GPS સિસ્ટમથી સજ્જ 2200 ST બસ કાર્યક્રમમાં મુકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ