ચૂંટણી / અમેરિકામાં મતની ગણતરી પર બબાલ, ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું- જ્યાં અમે જીતી રહ્યા હતા ત્યાં અચાનક...

trump tweets says pollsters got it completely and historically wrong

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતોની ગણતરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગરબડ થવાની આશંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગઈકાલે જ્યાં અમે જીતી રહ્યા હતા, ત્યારે અમે અચાનક કેવી રીતે પાછળ પડી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ