ચેતવણી / US રાષ્ટ્રપતિની ઇરાનને ધમકીઃ કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ મળશે

Trump Ratchets Up Verbal Attacks on Iran

અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી તે કોઇપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ