અમેરિકા / ટ્રમ્પને વધુ એક ઝટકો : મિશિગન અને જોર્જિયાની કોર્ટમાં મળી નિરાશા, અરજી ફગાવાઈ

trump campaign looses lawsuits in michigan and georgia

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના ફાઈનલ પરિણામ હજું સુધી આવ્યાં નથી. કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને કોર્ટમાં ગયેલા ટ્રમ્પ ટીમને મિશિગન અને જોર્જિયામાં નિરાશા મળી છે. અમેરિકન કોર્ટે ચૂંટણી ભ્રષ્ટાચાર સંબંધિત મિશિગન અને જોર્જિયામાં ટ્રમ્પના કેસને ફગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ