Video / ટ્રમ્પ અને મેલેનિયાએ ચરખા પર ખાદી કાત્યું, ચરખામાંથી દોરો બનતો જોઈ ચકિત થઈ ગયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પે ચરખા પર હાથ અજમાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઈડ બનીને તેમણે તમામ માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ