તેલંગણા / આ પક્ષના કાર્યકર્તાઓનો પોલીસની ટીમ પર હુમલો, મહિલા પોલીસકર્મીને માર માર્યાનો VIDEO વાયરલ

TRS Workers Attacks On Police And Forest Guards In Asifabad District

તેલંગણામાં પોલીસ તથા ફોરેસ્ટ ગાર્ડસને માર મારવાનો એક વીડિયો રવિવારના રોજ સામે આવ્યો છે. આરોપ છે કે, તેલંગણા રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તાઓએ કોમારમ ભીમ આસિફાબાદ જિલ્લાના સિરપુર કાગજનગર બ્લોક સ્થિત ખેતરોમાં સ્ટાફ પર તાબડતોબ લાઠીચાર્જ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ