વાયરલ / VIDEO : TRS નેતાએ તો દાટ વાળ્યો, લાઈનમાં ઊભા રાખીને વહેંચી દારુની બોટલ અને જીવતી મરઘી

TRS leader distributes liquor & chicken to celebrate KCR's bid to go national

તેલંગાણાની શાસક પાર્ટી TRSના સિનિયર નેતા રાજનલા શ્રીહરિએ વારંગલમાં મતદાતાઓને દારુની બોટલ અને ચીકન વહેંચીને વિવાદ પેદા કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ