બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Troops celebrate new year unfurling Tricolour at Galwan Valley

LAC / ડ્રેગનને ડ્રેગનની ભાષામાં જવાબ! ચીની વીડિયોના જવાબમાં ભારતીય જવાનોએ ગલવાનમાં લહેરાવ્યો તિરંગો, ફોટો વાયરલ

Hiralal

Last Updated: 05:23 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ફરકાવાયેલા ધ્વજનો વીડિયો વાયરલ થયા બાદ નવા વર્ષે ભારતીય સૈનિકોએ ગલવાનમાં તિરંગો લહેરાવ્યો હોવાની તસવીર સામે આવી છે.

  • ભારતે ફરી એકવાર ચીનના દુષ્પ્રચારને જડબાતોડ જવાબ આપ્યો
  • ગલવાનમાં ભારતીય જવાનોએ લહેરાવ્યો તિરંગો
  • ચીની સૈનિકોનો ગલવાનમાં  ધ્વજ ફરકાવતો વીડિયો વાયરલ થયો હતો 

ભારતે ફરી એકવાર ચીનના દુષ્પ્રચારને જડબાતોડ જવાબ આપ્યો છે.  ચીની સૈનિકોએ ધ્વજ ફરકાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભારતીય સૈનિકોની કેટલીક તસવીરો સામે આવી છે. ભારતીય સૈનિકો નવા વર્ષના દિવસે ગલવાનમાં તિરંગાનો ધ્વજ ફરકાવતા જોવા મળે છે.

ચીની મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સે ગલવાનમાં ચીની ધ્વજનો વીડિયો જાહેર કર્યો હતો 
વાસ્તવમાં ચીની મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સે તાજેતરમાં એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં ચીની સેના પોતાનો ધ્વજ ફરકાવતા જોવા મળે છે. ચીની યુઝર્સે દાવો કર્યો હતો કે ચીનની સેનાએ ગલવાનમાં હિંસાના સ્થળે ધ્વજ ફરકાવ્યો હતો. જોકે, આ સ્થળ તે બિંદુથી ઘણું દૂર હતું.

ભારતીય સેનાએ તિરંગો લહેરાવનાર સેનાના જવાનોની તસવીર જારી કરી
ભારતીય સેનાએ તિરંગો લહેરાવનાર સેનાના જવાનોની તસવીર જારી કરી છે. તસવીરોમાં સેનાના 30 જવાન તિરંગાની સાથે નજરે ચડી રહ્યાં છે. જવાનો તેમની સાથે હથિયાર રાખીને ઊભા છે. એક તિરંગો ભારતીય ચોકી પર લહેરાઈ રહ્યો છે અને બીજા તિરંગો જવાનોના હાથમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય સેના અને ચીની જવીનોએ પશ્ચિમી લદ્દાખમાં એકબીજાને મીઠાઈ વહેંચી હતી. હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક, નાથૂલા અને કોંગરા લો વિસ્તારમાં બન્ને બાજુએથી મીઠાઈઓનું આદાનપ્રદાન કરાયું હતું. 

રાહુલે આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માગ્યો હતો
રાહુલે આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી પાસેથી જવાબ માગ્યો હતો. ચીની સેનાનો વીડિયો સામે આવ્યા બાદ રાહુલે ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ગલવાન પર આપણો તિરંગો જ સારો લાગે છે. ચીનને જવાબ આપવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ