બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Transferring property in Ahmedabad is expensive, the fee has been increased so much, AMC will have a burst of income

નિર્ણય / અમદાવાદમાં પ્રોપર્ટી ટ્રાન્સફર કરવી મોંધી, ફીમાં કરાયો આટલો વધારો, AMCને થશે આવકના ઝાપટા

Vishal Khamar

Last Updated: 07:36 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC ની કચેરી ખાતે મળેલી રેવન્યું કમિટીની બેઠકમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો છે. સોસાયટીની ટ્રાન્સફર ફી કરતા પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછી હોય છે.

  • અમદાવાદમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો
  • AMCની રેવન્યુ કમિટીમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારાનો લેવાયો નિર્ણય
  • ટ્રાન્સફર ફી ને કારણે AMC ને વાર્ષિક 15 કરોડ ની થશે આવક 

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે મળેલી રેવન્યું કમિટીની બેઠકમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સોસાયટીની ટ્રાન્સફર ફી કરતા પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછી હોય છે. ત્યારે આગામી 15 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવાનો નિર્ણય AMC દ્વારા કરવામા આવ્યો છે. 25 લાખ સુધીની પ્રોપર્ટીમાં 2 હજાર ફી લેવામાં આવશે અને મિલ્કતની કિંમત પ્રમાણે ફી નક્કી કરવામાં આવશે. ટ્રાન્સફર ફી ને કારણે AMC ના વાર્ષિક 15 કરોડની આવક થશે. ત્યારે વિલ અને વારસાઈની મિલકતમાં ફી લાગુ પડશે નહિ.

ટ્રાન્સફર ફી ને કારણે AMC ને વાર્ષિક 15 કરોડ ની થશે આવક 
આ બાબતે અમદાવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યું કમિટિના ચેરમેન જૈનિક વકીલે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રેવન્યું કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો છે. સોસાયટીની ટ્રાન્સફર ફી કરતા પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછી હોય છે. આ વધારાનો અમલ તા.16 જાન્યુઆરીથી કરવામાં આવશે. 25 લાખ સુધીના સ્લેબમાં 1000 રૂા. ટ્રાન્સફર ફી લેવામાં આવશે. જ્યારે 25 થી 50 લાખ સુધીની પ્રોપર્ટીમાં 2 હજાર રૂા. ફી છે અને 50 લાખથી દોઢ કરોડની મિલકત પર 0.10 %  ચાર્જ ફી થશે. જ્યારે દોઢ કરોડથી ઉપરની મિલકત પર 0,.40 %  ફી લેવામાં આવશે. ટ્રાન્સફર ફી ને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 15 કરોડથી વધુની આવક થશે. પાછળના વર્ષમાં 10471 કુલ મિલ્કત ટ્રાન્સફર થઈ છે. જેમાં 1237 મિલકત 50 લાખ ઉપરની વીલ અને વારસાઈની મિલક્તમાં ફી લાગુ નહિ પડે તેમ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ