બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer of 23 Class-1 Officers by the Panchayat Department of the Government of Gujarat

BIG BREAKING / ગુજરાત સરકારે એક ઝાટકે 23 ક્લાસ-1 અધિકારીઑની બદલી કરી, તાત્કાલિક અસરથી નવી જવાબદારી સોંપાઈ

Vishnu

Last Updated: 06:42 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત વિભાગમાં ફરજ બજાવતા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 ( જુનિયર સ્કેલ)ના 23 અધિકારીઑની બદલી જ્યારે 8 અધિકારીની નિમણૂક કરાઇ, ત્યારે જાણો કોને ક્યાં જવાબદારી સોંપાઇ

  • રાજ્યમાં વર્ગ 1ના 23 અધિકારીઓની બદલી
  • નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી
  • 8 અધિકારીઑને નિમણૂક આપી દેવાઈ

રાજ્ય સરકાર દ્વારા દિવાળી સમયે GAS કેડરના 8 અધિકારીઓની બદલીના આદેશ આપી દીધા હતા . જે બાદ આજે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 ( જુનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવતા અધિકારીઑની બદલી કરી નાખવામાં આવી છે. તાત્કાલિક અસરથી એક સાથે GAS કેડરનાં 23 ક્લાસ વન અધિકારીઓની બદલી અને 8 ક્લાસ વન અધિકારીઓની નિમણૂકનાં આદેશ પંચાયત વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે

આ અંગે  જે તે વિભાગના અધિકારીઑને પરિપત્રથી જાણ કરવામાં આવી છે સાથે જ નિમણૂક હેઠળના અધિકારીઑના નિયંત્રણ અધિકારીઑએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા ઓર્ડર આપી દેવાયા છે.

4 ડિસેમ્બરના રોજ GAS કેડરના 16 અધિકારીઓને પ્રમોશન અપાયું હતું
મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો  કરવામાં આવી હતી જેમાં રાજ્યના GAS કેડરના ક્લાસ-1 ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના 16 અધિકારીઓને  IAS તરીકે બઢતી મળી હતી. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ