બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer of 168 class 2 education inspectors and principals in Gujarat education department

ફેરબદલ / ગુજરાત શિક્ષણ વિભાગમાં  સાગમટી બદલી, વર્ગ-2ના 168 શિક્ષણ નિરીક્ષક સહિત આચાર્યો બદલાયા

Vishnu

Last Updated: 08:04 AM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત શિક્ષણ વિભાગમાં  પ્રથમ વખત વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી, શિક્ષણ નિરીક્ષક અને આચાર્યોની મોટાપાયે બદલી

  • શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2 ની મોટાપાયે બદલી
  • વર્ગ-2 ના 168 અધિકારીઓની બદલી 
  • શિક્ષણ નિરીક્ષક અને આચાર્યોની બદલી

આ પહેલા ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી હતી પણ  ગુજરાત શિક્ષણ વિભાગમાં  પ્રથમ વખત વર્ગ-2માં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ વિભાગ મંત્રી જીતુ વાઘાણીના વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ગ-2 ના 168 અધિકારીઓની બદલી 
ગુજરાત શિક્ષણ વિભાગના 168 અધિકારીઓની એકી સાથે બદલી કરી દેવાતા હડકંપ મચ્યો છે. વર્ગ-2 ના શિક્ષણ નિરીક્ષક, આચાર્યોની બદલી કરવામા આવી છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2 ની મોટાપાયે બદલી કરવામાં આવી છે આ પહેલા નવી ગુજરાત સરકારે શપથ લીધાના થોડા જ મહિનામાં વર્ગ 1ના અધિકારીઑની બદલી કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગમાં હજુ સુધી આટલા મોટા પાયે બદલી કરવામાં આવી ન હતી.

ગુજરાત સરકાર વારાફરતી તમામ અધિકારીઑની કરી રહી છે બદલી અને બઢતી
આ પહેલા 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના 6 IAS અધિકારીઓની બઢતી કરવામાં આવી હતી જ્યારે 3 IAS અધિકારીઓ બદલી કરી નાખવામાં આવી હતી. જેમાં IAS ડો અજય કુમાર- ડેપ્યૂટેશન, IAS શ્રી જેનું દેવાન- સુપ્રીટેન્ડન્ટ રેવન્યુ વિભાગ, IAS આલોક કુમાર પાંડે- કમિશનર શ્રમ અને રોજગાર વિભાગ, IAS રવિ કુમાર અરોરા- ડેપ્યૂટેશન યથાવત, IAS આર બી બારડ- ચેરમેન GPCB (સુધારેલ આદેશ મુજબ), IAS એમ ડી મોડિયા- OSD CMO બઢતી કરાઇ હતી જ્યારે IAS ડી જી પટેલ- કમિશનર સહકાર વિભાગ, IAS ડી પી દેસાઇ- Chief Executive Officer (AUDA), IAS એ બી ગોર-કલેકટર વડોદરા તરીકે બદલી કરાઇ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ