કરૂણાંતિકા / મોરબીના હળવદ તાલુકામાં ધનાળા ગામમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 2 ગંભીર રીતે ઘાયલ

Tragic accident in Dhanala village in Halwad taluka of Morbi

મોરબીના હળવદ તાલુકામાં આવેલ ધનાળા ગામમાં કાર રોડ પરથી ઉતરી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ