ના હોય! / હમ નહીં સુધરેંગે! વાનની છત ઉપર અને દરવાજે પણ લટકીને કરી રહ્યા છે લોકો મુસાફરી

Traffic Rules Rajkot Dhoraji overload van video gone viral

ટ્રાફિકના નવા નિયમો હોય કે જૂના નિયમો હોય પણ અમુક લોકો ટ્રાફિકના નિયમોની ઐસીકી તેસી કરીને જેમ મુસાફરી કરતા હોય તેમ જ કરે જાય છે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. વળી અમદાવાદ કડી, મહેસાણા, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં ફેરા ફરતા શટલ વાન, રીક્ષા, છકડા મનફાવે તેટલા પેસેન્જર ફરીને ફેરા કરતા હોય છે વળી આ લોકો ટ્રાફિક પોલીસને હપતા ચુકવે છે જેથી તેમને આવવા જવાનો પરવાનો મળી જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ