બેદરકારી / ટ્રાફિક દંડ વસૂલવા થનગનતી સરકાર RTOના સર્વર રીપેર કરે તો ય સારું

Traffic penalty State government RTO Server Down

રાજ્યભરમાં આજે બીજા દિવસે પણ RTOનું સર્વર ડાઉન જોવા મળ્યું છે. RTOનું સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને પરેશાની થઈ રહી છે. અમદાવાદ, રાજકોટના RTOમાં અરજદારોની લાઈન જોવા મળી છે. આમ ટ્રાફિક દંડ વસૂલવા થનગનતી સરકાર RTOના સર્વર પહેલા રીપેર કરે તો ય સારું રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ