Viral Video / અકસ્માતથી બચાવવા માટે રસ્તા પર દરરોજ આ કામ કરે છે ટ્રાફિક પોલીસનો જવાન, યુઝર્સે કર્યા વખાણ

traffic jawan removing pebbles on road video goes viral ias ips inspiring video

ઈંટ-પથ્થરો પર જો વાહનનું ટાયર ફાટી જાય તો વાહન સ્લિપ થઇ જાય છે. આવી દુર્ઘટનામાં વાહન ચાલકનો જીવ પણ જતો રહે છે. તેથી ટ્રાફિક અને રસ્તા પર ચાલી રહેલ માણસની સુરક્ષા નક્કી કરવા માટે આ ટ્રાફિક જવાને જે કર્યુ તેની ચર્ચા વાયરલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ