અમદાવાદ / ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓથી કેરી પકવતા વેપારીઓ

Traders working in Chinese ethylene

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કાલુપુર, નરોડા, સહિતના ફ્રૂટ માર્કેટમાં કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ કરવાના મામલે સખતાઇથી કામ લેવાતાં હવે ફળફળાદિના વેપારીઓમાં ચાઇનીઝ બનાવટની ઇથિલિનની દસ ગ્રામની પડીકીઓનો વપરાશ વધ્યો છે. શહેરના ફ્રૂટ બજારમાં દૈનિક પાંચ હજાર ઇથિલિનની પડીકીનો ઉપયોગ કેરી પકવવામાં થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ