વન ડે / મહિલા વર્લ્ડકપમાં કાલે મહામુકાબલોઃ પાકિસ્તાન સામે ક્યારેય નથી હારી ભારતીય વીરાંગનાઓ

Tomorrow's big match in the Women's World Cup: Indian Veeranganas have never lost against Pakistan

૧૨મા મહિલા વન ડે વર્લ્ડકપની શરૂઆત ગઈ કાલથી ન્યૂઝીલેન્ડમાં થઈ ગઈ છે. પ્રથમ મુકાબલામાં યજમાન ટીમને વિન્ડીઝે ત્રણ રનથી હરાવી દીધી. આ વર્લ્ડકપની સૌથી મોટી દાવેદાર ટીમોમાં ન્યૂઝીલેન્ડનું નામ પણ સામેલ છે. હવે ભારત પોતાનો પ્રથમ મુકાબલો આવતી કાલે સવારે ભારતીય સમય પ્રમાણે ૬.૩૦ વાગ્યે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ