બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tomorrow, 13th December is a landmark day-PM modi

લોકાર્પણ / 13 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક, કાશી વિશ્વનાથ ધામ જતા પહેલા PM મોદીએ લોકોને કરી આ અપીલ

Hiralal

Last Updated: 10:26 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલ એટલે કે 13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી યુપીમાં કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ધાટન કરવાના છે.

  • કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ કર્યું ટ્વિટ
  • કહ્યું 13 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક
  • પીએમ મોદીએ ઉદ્ધાટનમાં લોકોને આવવાની કરી અપીલ 

કાશી વિશ્વનાથ ધામના ઉદ્ધાટનના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને 13 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે 13 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક છે. કાશીમાં વિશેષ કાર્યકર્મમાં શ્રી કાશી વિશ્વનાથ ધામ પરિયોજનાનું ઉદ્ધાટન થશે. આ કાશીની આધ્યાત્મિકતા જીવંતતાને જોડશે. હું તમને બધાને આવતીકાલના કાર્યક્રમમાં સામેલ થવાનો આગ્રહ કરુ છું. 

પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ 

લોકોને કાશી વિશ્વનાથ ધામના ઉદ્ધાટન પ્રસંગમાં ભાગ લેવાની અપીલ કરી.આવતીકાલના કાર્યક્રમને લઈને કેટલાય દિવસથી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે  કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ