જય હો! / ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો દબદબો યથાવત, બજરંગ પુનિયા પહોંચ્યા સેમિફાઈનલમાં

tokyo olympics bajrang punia beat iran Player

Tokyo Olympicsમાં ભારતીય ખેલાડીઓનો આજેપણ દબદબો જોવા મળ્યો છે. ભારતીય પહેલવાન બજરંગ પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવીને સેમિફાઈનલમાં પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ