Tokyo Olympics / કરોડો રૂપિયા, સરકારી નોકરી-જમીન : ભારતના ઑલિમ્પિક વિજેતાઓ પર ઈનામોની વર્ષા, જુઓ કોને શું મળ્યું

tokyo olympics 2020 cash award for olympics medal winners

ટોક્યો ઓલમ્પિકમાં ગયેલ ભારતીય ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ટોક્યોમાં અત્યાર સુધી ભારતના ખેલાડીઓનું પ્રદર્શન ઘણું સખત રહ્યું છે. હોકીમાં 41 વર્ષ બાદ ભારતીય ટીમ કોઈ મેડલ જીતીને આવ્યું છે તો પી વી સિંધુ સતત બીજી વાર ઓલમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ